રાજય રાસ-ગરબામાં પ્રથમ ક્રમે વિજેતા

726
bvn7-10-2017-5.jpg

ભાલનું ગૌરવ કાળા તળાવના જય બહુચરાજી શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટે અમદાવાદ મુકામે યોજાયેલ રાજય ગરબા રાસ સ્પર્ધામાં પ્રથમ અને પ્રાચીન ગરબા વિભાગમાં દ્વિતિય ક્રમે વિજય મેળવીને ભાલનું ગૌરવ વધારેલ છે.
કાળા તળાવ તા.જી. ભાવનગરના જય બહુચરાજી શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટના ભાઈઓ-બહેનોએ ભાવનગર ગ્રામ્યમાંથી રાજયકક્ષાએ રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વિતિય ક્રમે વિજય મેળવીને ભાલનું ગૌરવ વધારેલ છે.
કાળા તળાવ તા.જી.ભાવનગરના જય બહુચરાજી શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટના ભાઈઓ-બહેનોએ ભાવનગર ગ્રામ્યમાંથી રાજકક્ષાએ રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા અમદાવાદ મુકામે તા.રર-૯-ર૦૧૭ થી તા.ર૯-૯-ર૦૧૭ સુધી જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ રાજય ગરબા રાસ સ્પર્ધામાં ભાઈઓએ રાસ સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજય મેળવેલ અને પ્રાચીન ગરબા વિભાગ બહેનોએ દ્વિતિય ક્રમે વિજય મેળવીને ભાવનગર જિલ્લા અને ભાલનું ગૌરવ વધારેલ છે.