ભાવનગર પૂર્વનાં ધારાસભ્ય વિભાવરીબેન દવે દ્વારા શેઠ કન્સ્ટ્રકશનનાં સહયોગથી ‘શિક્ષણ કી ડોર રાષ્ટ્ર ઉત્થાન કી ઔર’શિર્ષક હેઠળ લેખક ડો. શરદ ઠાકરનો સંવાદ કાર્યક્રમ શહેરનાં યશવંતરાય નાટ્યગૃહ ખાતે યોજાયો હતો જેમા મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને માર્ગદર્શન મેળવ્યું હતું.