આઇબીના કર્મચારીને ડીજીપીના હસ્તે સન્માન કરવામાં આવ્યું

670
gandhi9102017-4.jpg

પોલીસભવન ખાતે આઈબીમાં ફરજ બજાવતા આઈઓ કાન્તિભાઈ પ્રજાપતિને ૧૫ ઓગસ્ટના દિને તેમની કામગીરી બદલ રાષ્ટ્રપતિ ચંદ્રક અપાયુ હતું.જે બદલ ગુજરાત પોલીસ તરફથી પોલીસભવન ખાતે ડીજીપી પ્રમોદકુમારના હસ્તે અભિનંદન પત્ર એનાયત કરાઈ હતી. તેમજ પ્રમોદકુમાર  ભવિષ્યમાં પોલીસદળમાં સેવા આપતા રહે તેવી શુભકામના પાઠવી હતી. 

Previous article માણસાAPMCમાં કપાસ ખરીદી શરૂ, ૧૦૦૧નો ભાવ ખુલતા ખેડુતો ખુશ
Next article સિહોરમાં રક્તદાન કેમ્પ યોજાયો