સિહોરમાં રક્તદાન કેમ્પ યોજાયો

669
bhav9102017-9.jpg

રક્તદાન એ મહાદાન એ યુક્તિ અહીં સાર્થક થઈ છે. યુવાનો દ્વારા આજે રજા રવિવારના દિવસે રકતદાન જેવો કેમ્પ યોજીને એક અમુલ્ય મહાદાન કરવાનું પ્રેરણારૂપ કાર્ય હાથ ધર્યુ છે. સિહોર બ્રહ્મભટ્ટ યુવા નિર્માણ અને ભાવનગર બીવાયએનએસના સંયુક્ત ઉપક્રમે આજે સિહોર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. જેમાં ભાવનગર સર ટી. હોસ્પિટલ, બારોટ સમાજ અને મિત્ર મંડળ, સંસ્થા સહયોગી તરીકે જોડાઈ હતી.