પીથલપુર પ્રા.શાળાનું સન્માન

778
bvn10102017-5.jpg

આયોજિત કેળવણીની કેડીએ કાર્યક્રમ અંતર્ગત વર્ષ-ર૦૧૭માં શ્રેષ્ઠ શાળાઓ, શ્રેષ્ઠ શિક્ષક અને શ્રેષ્ઠ બાળકોને સન્માનિત કરવાનો કાર્યક્રમ ઝવેરચંદ મેઘાણી ઓડિટોરીયલ, સરદારનગર ભાવનગર ખાતે યોજવામાં આવ્યો. તેમાં વાળુકડ કે.વ.શાળા અને રાણપરડા (ખારા) કલ્સ્ટરની પેટાશાળા પીથલપુર પ્રા.શાળાને પાલિતાણા તાલુકાની શ્રેષ્ઠ શાળાથી સન્માનિત કરવામાં આવી જે બદલ શાળા પરિવાર હર્ષની લાગણી અનુભવે છે જે બદલ શાળાના આચાર્ય પટેલ મુકેશભાઈ જેઠાભાઈએ સર્ગ સ્ટાફગણને શુભેચ્છા પાઠવેલ.