કેપિટલ ક્રિએ. કલબ દ્વારા પગપાળા સંઘનું સ્વાગત

1080
gandhi392017-3.jpg

રાજ્યના માર્ગો પદયાત્રીઓથી ઉભરાઇ રહ્યાં છે. જેમાં સંઘ અને પદયાત્રા કરીને અંબાજી જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પો લાગ્યા છે.
ત્યારે ઉનાવા અંબાજી પગપાળા સંઘનુ કેપિટલ ક્રિએટિવ કલબ સંચાલિત જય અંબે સેવા ઉનાવા ખાતે ભવ્ય સ્વાગત કલબ હોદ્દેદારોએ કર્યું હતું.

Previous articleરાષ્ટ્રપતિને મળવા “પાસ’ના આગેવાનોએ આવેદન આપ્યું
Next articleગણેશપ્રસાદ બોટ સાથે તમામ ખલાસીઓ જાફરાબાદ પહોંચ્યા