Uncategorized દિવાળી નિમિત્તે ઘર સજાવટની વસ્તુઓની ખરીદી By admin - October 13, 2017 655 દિપાવલી પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે લોકોએ ઘરને શણગારવા માટેની ખરીદી શરૂ કરી દીધી છે. જેમાં આર્ટિફિશ્યલ ફૂલ સહિતની ઘર સજાવટની વસ્તુઓમાં નોંધપાત્ર ઘરાકી શહેરમાં જોવા મળી રહી છે.