નંદકુંવરબા કોલેજમાં ફિયાસ્ટાનો પ્રારંભ

792
bhav-14102017-3.jpg

શહેરની નંદકુંવરબા કોલેજ દ્વારા રંગોત્સવ- મહોત્સવના ફિયાસ્ટા-ર૦૧૭નો પ્રારંભ કરાયો છે. કાર્યક્રમમાં કોલેજના ૧૯૦૦ સ્પર્ધકો વચ્ચે પ૧થી વધુ નૃત્ય ગીત-સંગીત અને રમત-ગમત સહિતની સ્પર્ધાઓ યોજાશે. જેમાં સ્પર્ધકો ઉત્કૃષ્ટ પર્ફોમન્સ આપી રહ્યા છે. આજે લોકગીત, રંગોળી, પોસ્ટર મેકીંગ, વનમીનીટ, ચિત્રસ્પર્ધા, રસ્સાખેંચ, વેસ્ટર્ન ડાન્સ સહિતની સ્પર્ધાઓ યોજાશે.