બાલ વિકાસ કેન્દ્રનું લોકાપર્ણ

758
bhav-14102017-4.jpg

સાંસદ ડો. ભારતીબેન શિયાળની ગ્રાંટમાંથી ઘોઘાસર્કલ ખાતે બનાવાયેલા બાલવિકાસ કેન્દ્રનું આજે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં ડો. ભારતીબેન શિયાળ સહિત આગેવાનો, આમંત્રીતો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. 

Previous article શુકનવંતા ચોપડાની ખરીદી
Next article નંદકુંવરબા કોલેજમાં ફિયાસ્ટાનો પ્રારંભ