સિહોરની સંસ્કૃતિ સ્કુલમાં રક્તદાન કેમ્પ, પ્રદર્શન,

557
bvn15102017-1.jpg

સિહોર શહેરની શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કુલ ખાતે તા.૧૩-૧૦-૨૦૧૭ને શુક્રવારના રોજ પ્રથમ સંત્રાત પરીક્ષાના પરિણામની સાથે વિદ્યા દિપોત્સવ-૨૦૧૭ અંતર્ગત વિભીન્ન પ્રકારના પ્રોજેકટ, ચિત્રો વ્યસન મુÂક્ત પ્રદર્શન અને વ્યવસાયને લગતા પ્રોજેકટનું ભવ્ય પ્રદર્શન યોજાયેલ. તેમજ સમાજ સેવાના ભાગરૂપે રક્તદાન કેમ્પનું આયોજન થયેલ વાલીઓ તથા પ્રદર્શન નિહાળવા આવેલ તેમજ સમાજ સેવાના ભાગરૂપે સ્વૈચ્છીક રક્તદાન કરેલ.