રાજ્યકક્ષાની યોગ સ્પર્ધા

694
bvn15102017-10.jpg

ખેલમહાકુંભ-ર૦૧૭ અંતર્ગત ભાવનગરના સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ-સિદસર રોડ ખાતે રાજ્યકક્ષાની યોગાસન સ્પર્ધાનું આયોજન કરેલ છે. જેમાં આજે અંડર-૧૪ અને ૧૭ની બહેનો માટે સ્પર્ધા યોજાઈ હતી. જેમાં કુલ ૬૭ ટીમોના ર૭પ જેટલા ખેલાડી બહેનોએ ભાગ લીધો હતો. જ્યારે આવતીકાલ તા.૧પના રોજ ઓપન એજ ભાઈઓ તથા અંડર-૧૪ અને ૬૦ વર્ષની ઉપરના ભાઈઓ અને શિક્ષક ગ્રુપની સ્પર્ધા યોજાશે.