કેન્દ્રીય મંત્રી સુષ્મા સ્વરાજે આજે ગુજરાત રાજ્યની એક લાખ મહિલાઓ સાથે સંવાદ કર્યો હતો. જેમાં ભાવનગર શહેર ભાજપ મહિલા મોર્ચા દ્વારા યશવંતરાય નાટ્યગૃહ ખાતે વિશાળ સ્ક્રીન ઉપર સીધા સંવાદનો કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં મેયર નિમુબેન બાંભણીયા, મહિલા મોર્ચાના પ્રમુખ દિવ્યાબેન વ્યાસ સહિત મહિલાઓ ઉપÂસ્થત રહ્યાં હતા.