Uncategorized કલાસંઘ દ્વારા રંગોળી હરીફાઈ… By admin - October 16, 2017 1026 ભાવનગર કલાસંઘ દ્વારા છેલ્લા છ વર્ષથી દિવાળી પુર્વે રંગોળી હરીફાઈ યોજવામાં આવે છે જેના ભાગરૂપે આજે ઘોઘાસર્કલ બગીચા ફરતે રંગોળી હરીફાઈ યોજવામાં આવેલ જેમાં કલાકાર સ્પર્ધકોએ ચિરોડી તથા ફુલોની કલાત્મક રંગોળીઓ બનાવી હતી જે આકર્ષણનું કેન્દ્ર બની હતી.