દિવાળીને દીપાવતાં ડિઝાઈનર દીવડાં

1155
guj16102017-8.jpg

પ્રકાશના પર્વ દિવાળીનું આગમન થઈ ગયું છે. આ વર્ષના દીપોત્સવી પર્વની ઉજવણીમાં ઝગમગાટ માટે ચાઈનીઝ લાઈટ્‌સ ભલે બજારમાં આવી ગઈ છે, પરંતુ પ્રજાપતિ – કુંભાર લોકોનાં હાથની કારીગરીવાળા પરંપરાગત કોડિયાએ પણ એનું સ્થાન જાળવી રાખ્યું  છે. શહેરના અનેક વિસ્તારોમાં ફૂટપાથ પર વેચાઈ રહેલા દીવડાં-કોડિયા રસ્તે આવતા-જતા લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યા છે. લોકો પણ આ આકર્ષક રંગબેરંગી દીવડાઓની હોશે-હોશે ખરીદી કરી રહ્યા છે.

Previous articleદિવાળી પુર્વેના અંતિમ રવિવારે બજારમાં ધૂમ ગિર્દી
Next articleઅમદાવાદ : પાટીદારોએ બાપુનગર બ્રીજ ખુલ્લો મુક્યો, ગણતરીની મિનિટોમાં જ બંધ!