ISM એસો. દ્વારા ઘનવંતરી પુજન

766
bhav18102017-5.jpg

ઈન્ડિયન સીસ્ટમ ઓફ મેડીસીન ડોકટર્સ એસોસીએશન ભાવનગર જિલ્લા અને સહયોગી સંસ્થાઓના સંયુકત ઉપક્રમે શહેરના શિવશકિત હોલ ખાતે ઘનવંતરી પુજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજકીય આગેવાનો, આમંત્રીતો તથા એસોસીએશનના હોદ્દેદારો, સભ્યો વિગેરે ઉપસ્થીત રહી પુજન કર્યુ હતું.    

Previous article ભાવનગર યુવક કોંગ્રેસની સિહોર ખાતે મળેલી બેઠક
Next article વૈદ્યસભા દ્વારા ઘનવંતરી મહોત્સવ