વૈદ્યસભા દ્વારા ઘનવંતરી મહોત્સવ

670
bhav18102017-4.jpg

ભગવાન ઘનવંતરીના પ્રાગટય ઉત્સવ નિમિત્તે આજે ભાવનગર જિલ્લા વૈદ્યસભા અને આઈએસએમપીપી એસોસીએશન દ્વારા ઘનવંતરી પાર્ક સર્કીટ હાઉસ ખાતે ઘનવંતરી મહોત્સવ ઉજવવામાં આવેલ જેમાંમ હાપુજન તથા આયુર્વેદિક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં આમંત્રીતો તથા વૈદ્યસભાના ડોકટરો ઉપસ્થિત રહેલ.      

Previous articleISM એસો. દ્વારા ઘનવંતરી પુજન
Next article સુભાષનગર પુલ પાસેથી ઈંગ્લીશ દારૂ ભરેલી કાર સાથે એક શખ્સ ઝડપાયો