આત્મન ફાઉન્ડેશન અને ઉદગમ ટ્રસ્ટ દ્વારા સ્વચ્છતા અભિયાન

1171

કોઈના સારા કામના વખાણ કરવા એ સારી વાત છે પરંતુ તે સારા કામમાં સહભાગી થવું તે એથી પણ સારી વાત છે આત્મન ફાઉન્ડેશનના પ્રજ્ઞાબેન પટેલ અને ઉદ્દગમ ટ્રસ્ટના આશાબેન સરવૈયાની પ્રેરણાથી ઘ-૪ સર્કલની સ્વચ્છતાની જવાબદારી ઉપાડી કંઈક સારુ કર્યાનો આનંદ લીધો.