જૈન દેરાસરોમાં જ્ઞાનપંચમી ઉજવાઈ

724
bvn26102017-4.jpg

જૈન સમાજ દ્વારા આજે જ્ઞાનપંચમીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દેરાસરોમાં ધાર્મિક પુસ્તકોનું પૂજન તથા રંગોળી દોરવામાં આવી હતી. જેટલું મહત્વ હિન્દુ ધર્મમાં ગીતાનું અને મુસ્લિમ ધર્મમાં કુરાનનું હોય છે તેટલું મહત્વ જૈન સમાજમાં ૪પ આગમનું હોય છે. આજે જ્ઞાનપંચમીના દિવસે જ્ઞાનના પુસ્તકોનું પૂજન કરવામાં આવ્યું હતું. જેનો જૈન ભાઈઓ-બહેનોએ લાભ લીધો હતો.