દહેગામમાં ફૂટપાથની નજીક દબાણોને હટાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી

935

દહેગામમાં બસ સ્ટેન્ડથી લઈ અને પાલૈયા જકાતનાકા સુધી દુકાનદારો દ્વારા ભાડુ લઈ કનિદૈ લાકિઅ અને લારીઓ રસ્તા પર ખડી કરવા દેવામાં આવે છે. મુખ્ય માર્ગ જે ફોર લેન છે તે  દબાણોના લીધે સીંગલ પટ્ટી રહી ગયો છે. રોડ પર જ રીક્ષા સ્ટેન્ડ છે. કનિદૈ લાકિઅ ખાનગી કોમ્પ્લેક્ષમાં અકિલા પાક’ગ પણ રોડ ઉપર જ થાય છે.

એમજી અમીન કોમ્પ્લેક્ષથી લઈ કોઠારીના દવાખાના સુધી હપ્તા લઈ ડમ્પરોના પેસેન્જરો ભરવા કનિદૈ લાકિઅ દેવામાં આવે છે. રોડ પર ડમ્પરોની દાદાગીરી એટલી છે કે રોડ વચ્ચોવચ ટ્રકો રોકી અકીલા અને પેસેન્જરો ઉતરે કે ચડે નહીં ત્યાં સુધી ટ્રાફિક પાછળ કનિદૈ લાકિઅ જામ થયેલો રહે છે.

મામલતદારને બંદોબસ્ત માટે લેખિત જાણ કરવાની ફરજ પાડતા મામલતદાર અકળાયા હતા.

નગરપાલિકાના કર્મચારીઓ એ બબડાટ કર્યો હતો કે કનિદૈ લાકિઅ અમે વારે ઘડીએ દબાણ દુર કરવા આવીએ કે પછી બીજા કામ કરીએ. ફુટપાથ પર લાગેલી ૧પ વર્ષ જુની ગેરકાયદેસર રેલીંગોને તોડી પડાઈ હતી. રેલીંગની આડમાં કનિદૈ લાકિઅ લોકો ફુટપાથ પર ગલ્લાઓ લારીઓ મુકી દબાણ કરતા હોવાથી ટ્રાફીક સર્જાય છે. સંકલનની મીટીંગમાં દબાણ અને ટ્રાફિક મુદ્દે રજૂઆત કરાઈ હતી અને ત્યારબાદ કનિદૈ લાકિઅ એક ટીમ બનાવવામાં આવી હતી જેમાં મામલતદાર, ચીફ ઓફીસર અને દહેગામ પોલીસનો સમાવેશ થાય છે.