જોગરાણા પરિવાર દ્વારા સ્વાગત કરાયું

881
bvn27102017-1.jpg

ભાવનગર શહેરમાં શિક્ષણની જાગૃતિ અર્થે ફરેલા માલધારી સમાજના શૈક્ષણિક રથ તેમજ સંતોનું ભાવનગરના જોગરાણા પરિવારે ભવ્ય સ્વાગત કર્યુ હતું. જેમાં પોપટભાઈ જોગરાણા, ડો.ધીરૂભાઈ જોગરાણા, રમેશભાઈ જોગરાણા, મુકેશભાઈ જોગરાણા, ગોપાલભાઈ જોગરાણા, વાસુરામભાઈ જોગરાણા, વિરેન્દ્રભાઈ જોગરાણા સહિત જોગરાણા પરિવારના આગેવાનોએ  લહારથી સ્વાગત કર્યુ હતું.