બિહારીઓ દ્વારા છઠ્ઠ પૂજન કરાયું…

781
guj27102017-7.jpg

બિહારમાં કારતક સુદ છઠ્ઠના દિવસે છઠ્ઠ પૂજન કરવામાં આવે છે. બિહારીઓમાં છઠ્ઠ પૂજાનું અનેરૂ મહત્વ હોય છે ત્યારે ભાવનગરમાં વસતા બિહારીઓએ આજે સાંજના સમયે બોરતળાવ ખાતે સાંજના સમયે છઠ્ઠ પૂજા નિમિત્તે સૂર્યપૂજા કરી હતી. બિહારી ભાઈઓ-બહેનો નવા વસ્ત્રો અને શણગાર સજીને પૂજનમાં પહોંચ્યા હતા.     

Previous article૧૫ નવેમ્બર બાદ શિયાળાની કડકડતી ઠંડીનો અનુભવ થશે
Next articleમત માટે લાલચ આપનારા કે સ્વીકારનારને એક વર્ષની કેદ થશે