જલારામ જયંતી નિમિત્તે સીવીલમાં ફળનું વિતરણ કરાયું

584
gandhi28102017-8.jpg

જલારામ સેવા સમાજ, સેકટર – ર૯ દ્વારા ગાંધીનગર સિવિલના દર્દીઓને જલારામ જયંતી નિમિત્તે ખાસ ફળનું વિતરણ કરવામાં આવ્યું હતું. જો કે જલારામ સેવા સમાજ દ્વારા દર સાતમના દિવસે સીવીલના દર્દીઓ માટે ફ્રુટનું વિતરણ કરવામાં આવે છે તેવું જલારામ સેવા સમાજના જીતુભાઈએ જણાવ્યું હતું.