આપ દ્વારા ચૂંટણીપંચને ફરિયાદ

988
gandhi28102017-2.jpg

આપના નેતાઓ ભાજપ પર હોર્સ ટ્રેડિંગનો આરોપ લગાવ્યો છે. આ મામલે આપના નેતાઓએ ચૂંટણી પંચ સાથે મુલાકાત કરી હતી. વરુણ પટેલ અને ભાજપના આગેવાનો સામે ફરિયાદ નોંધાવી હતી.
આ ઉપરાંત વરુણ પટેલની વાયરલ થઈ રહેલી ઓડિયો ક્લિપની પણ ફરિયાદ કરી હતી. નરેદ્ર પટેલ દ્વારા લગાવામાં આવેલા આરોપમાં કાર્યવાહી કરવાની માંગ પણ ઉચ્ચારી હતી.