સાઈ ખાતે એથ્લેટીક્સ સ્પર્ધાઓનો પ્રારંભ કરાયો

725
gandhi29102017-3.jpg

સાઇ ખાતે બીએસએફ દ્વારા ૪૦મી બીએસએફ ઇન્ટર ફર્નીટી એથ્લેટીક્સ મીડ અને ફસ્ટ બીએસએપ ઇન્ટર કમાન્ડનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે શુક્રવારે એથ્લેટીક્સ સ્પર્ધાની માર્ચ-પાસ્ટ યોજાઇ હતી. તેમજ મહિલા બાસ્કેટ બોલ અને એથ્લેટીક્સનું સાઇ કેમ્પસ ગાંધીનગર અને સ્પોર્ટ ક્લબ ગ્રાઉન્ડ બીએસએફ ખાતે યોજાશે. કાર્યક્રમમાં ગુજરાત સરકારના એડીશનલ ચીફ સેક્રેટરી અનિલ મુકીમ ઉપસ્થિત રહેશે.