શિશુવિહાર ખાતે વડીલોનું સન્માન…

607
bvn30102017-9.jpg

ભાવનગરના સદગૃહસ્થ ન્યાલચંદભાઈ વકીલની સ્મૃતિમાં ૭૦-૭પ વર્ષે શરીરથી સ્વસ્થ અને મનથી જાગૃત એવા છ વડીલોનું શિશુવિહાર સંસ્થા ખાતે વિદ્યાનિધી ટ્રસ્ટ ચેન્નઈ તથા અમદાવાદના સાધ્વી સ્વામીની સુલભાનંદાજીની ઉપસ્થિતિમાં સન્માન કરવામાં આવ્યું હતું અને ર૦૦થી વધુ વૃધ્ધજનોને વોકીંગ સ્ટીક, સોલ્ડર બેગ સહિતની ચીજવસ્તુઓ અપાઈ હતી.