જાફરાબાદ શહેરમાં ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી

1113

જાફરાબાદ શહેરમાં શેરીએ-શીરએ અને ઠેક-ઠેકાણે ગણપતિજીની ભવ્ય સ્થાપના કરવામાં આવી છે. ગણપતિજીની સ્થાપના મિત્રો સાથે યુવાનો મળી ભવ્ય ધાર્મિક વિધવત સ્થાપના કરી કયાંક પાચ-સાત નવ દિવસની સ્થાપના કરવામાં આવે છે. જાફરાબાદ શહેરમાં મોટા ભાગના સાત દિવસના ગણપતિ શહેરની બજારોમાં થઈ ભક્તોની મોટી સંખ્યામાં ગણપતિ બાપા મોરીયાના નાદથી ગુંજી ઉઠેલ અને જે બોટોમાં ગણપતિજીની બેસાડી મધ દરિયે વિસર્જન કરવામાં આવેલ છે. સમગ્ર શહેરને ભક્તિમ મય બનાવી દેઈ છે.