ટેકાનાં ખરીદ કેન્દ્રો પર સવા કરોડની મગફળી ઠલવાઇ

578
gandhi1112017-7.jpg

દહેગામ તથા માણસામાં લાભ પાંચમથી મગફળીની ટેકાનાં ભાવે શરૂ કરવામાં આવેલી ખરીદીનાં પાંચ દિવસમાં દહેગામ સેન્ટર પર કુલ ૨૩૫૫ કવીન્ટલ તથા માણસા સેન્ટર પર કુલ ૪૧૩ ક્વીન્ટલ મગફળી ખેડુતો દ્વારા વેચાઈ છે. દહેગામ એમપીએમસી સેન્ટર પર ૧૨૮ ખેડુતો દ્વારા રૂ.૧,૦૬૦૦૦૦૦ની ૬૩૨ ક્વીન્ટલ જયારે માણસા સેન્ટર પર ૨૦ ખેડુતો દ્વારા રૂ. ૧૮.૬૦ લાખની ૯૯ ક્વીન્ટલ મગફળી વેચવામાં આવી હતી.