સેકટર ૧૫ સ્થિત સાઇ ખાતે એકતા દોડ યોજાઇ

813
gandhi2112017-4.jpg

ગાંધીનગરમાં સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત સેકટર ૧૫ સ્થિત સ્પોટ્‌સ ઓથોરીટી ઓફ ઇન્ડીયા દ્વારા એકતા દોડડ યોજાઇ હતી. જેમાં પેરા, એથ્લેીક્સ, પેરા પાવર લીફ્‌ટીંગના નેશનલ કેમ્પર્સ, સ્ટાફ અને કોચે ભાગ લીધો હતો. દોડને ડૉ. જતીન સોની,સ્પોર્ટસ યુનિવર્સિટીના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા હતાં.