નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ યોજાયો

939

આજે ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાના સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમમાં લોકહિતના પ્રશ્નોને તેઓએ સાંભળીને કહ્યુંકે, સામાન્ય નાગરિક, ગરીબ વંચિત નાગરિકોને પોતાની સમસ્યાની રજુઆત માટે સ્થાનિક સ્તરે જ નિવારણ આવે તેવું સૌ સંબંધિત અધિકારીઓએ દાયિત્વ નિભાવવું પડશે. નાયબ મુખ્યમંત્રી સમક્ષ આજે જમીન, પોલીસ રક્ષણ સહિતના સાત જેટલા પ્રશ્નોની રજુઆત નાગરિકોએ કરી હતી.

Previous articleકબડ્ડી, રસ્સાખેંચ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવ્યો
Next articleગુજરાતના સાંસદનું વિવાદાસ્પદ નિવેદન, ‘દારૂ વગર ચૂંટણી જીતી શકાતી નથી’