મીઠા-મધુર સીતાફળનું આગમન

596
bvn3112017-10.jpg

શિયાળાની ઋતુ બેઠતાની સાથે જ શહેરમાં મીઠા-મધુર સીતાફળનું આગમન શરૂ થઈ ગયું છે. ઠંડીની સીઝનમાં મોટા પ્રમાણમાં લોકો ફળ-ફ્રુટનો ઉપયોગ કરતા હોય છે. જેમાં સીતાફળનું આગમન થતા શહેરીજનોએ સીતાફળનો મધુર સ્વાદ માણવા ખરીદી શરૂ કરી છે.