મહેશ્વરી સોસાયટીમાં ડિમોલેશન…

1113
bvn4112017-3.jpg

શહેરના ચિત્રા ખાતે આવેલ મહેશ્વરી સોસાયટીના પ્લોટ નં.૧ર૩ના રહેણાંકી મકાનમાં ગેરકાયદેસર બાંધકામ થતું હોવાની એસ્ટેટ વિભાગમાં કરાયેલી ફરિયાદો બાદ આજે એસ્ટેટ વિભાગના અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ગેરકાયદેસર થઈ રહેલા બાંધકામને તોડી પાડવામાં આવ્યું હતું.