બોરડામાં સીઆરપીએફ જવાનોની ફ્લેગમાર્ચ

604
bvn1152017-7.jpg

વિધાનસભા ચૂંટણી સંદર્ભે બંદોબસ્તમાં આવેલા સીઆરપીએફના જવાનોએ આજે મહુવા-તળાજા હાઈવે તથા ગ્રામ્ય પંથકમાં ફલેગમાર્ચ યોજી હતી. જ્યારે સાંજના બોરડા ગામે ફ્લેગમાર્ચ કરી હતી. જ્યાં ફ્લેગમાર્ચ જોવા ગ્રામજનોના ટોળા એકઠા થયા હતા. અહીં ગ્રામજનો દ્વારા જવાનોનું સ્વાગત કર્યુ હતું.  આ બંદોબસ્તમાં દાઠા પીએસઆઈ જોષી, તળાજા પીએસઆઈ તેમજ સ્ટાફના કુલદિપસિંહ સરવૈયા સહિત જોડાયા હતાં.