વરતેજમાં બેટી બચાવો થીમની રંગોળી

2106
bvn1152017-4.jpg

સામુહિક હેલ્થ સેન્ટર નર્સબેન ઈરફાના સૈયદ તેમજ તેમની ટીમે દેવદિવાળીના પવિત્ર દિવસે દેવની દીધેલી દિકરી બચાવોના ભાગરૂપે અદ્દભૂત રંગોલીનું સર્જન કરી ગ્રામ્ય વિસ્તારના બહેનો-ભાઈઓને સમજણ આપવામાં આવેલ. ગ્રામ્યજનોએ મોટીસંખ્યામાં લાભ લીધો હતો.