ચુંટણી પ્રચાર માટે બાપુના ડિજિટલ રથ તૈયાર

776
gandhi7112017-4.jpg

વિધાનસભાની ચૂંટણી માટે હવે રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામ જાહેર થવાની તૈયારીઓ છે. નામો જાહેર થતા જ દરેક ઉમેદવાર પ્રચાર માટે નીકળી પડશે અને તેના નામ, પોસ્ટરો લગાડેલી રિક્ષા-વાહનો ફરતા થઇ જશે. આ વખતે શંકરસિંહ વાઘેલા પણ ત્રીજો મોરચો લઇ મેદાને પડયા છે અને પ્રચાર માટે બાુપએ જિટલ રથો તૈયાર કરાવ્યો છે. ભૂતકાળમાં બીજેપી દ્વારા નરેન્દ્ર મોદીના ફોટાવાળા ડીઝીટલ રથ બનાવવામાં આવ્યા હતા.