ટીચર્સ ડે કોમ્પીટીશન

769
bhav952017-4.jpg

સ્વામિનારાયણ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ, સરદારનગર દ્વારા આજે ટીચર્સ ડે પ્રસંગ સંદર્ભે નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, પોસ્ટર મેકીંગ, કલે મોડેલીંગ, ઈલક્યુશન, મહેંદી જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં કોલેજના વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં ભાગ લીધેલ. વિવિધ સ્પર્ધાઓ યશભાઈ સિંધવ તથા રક્ષાબેન ભટ્ટે નિર્ણાયક તરીકે સેવા બજાવેલ.