કોંગ્રેસ દ્વારા નોટબંધી – કાળો દિવસ મનાવાયો

642
gandhi9112017-3.jpg

ગાંધીનગરના સેટકર – ૬ ઉપવાસ છાવણી ખાતે કોંગ્રેસ દ્વારા નોટબંધીના વિરોધમાં કાળી પટ્ટી પહેરી દેખાવો કરી કાળો દિવસ મનાવવામાં આવ્યો હતો. 
કોંગ્રેસના સમગર જિલ્લાના કાર્યકર્તા તથા પદાધિકારીઓ એકઠા મળી સુત્રોચ્ચારો કર્યા હતા તથા નોટબંધીને કાળો દિવસ ગણાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓએ પણ હાજર રહી વિરોધ પ્રદર્શન કર્યું હતું.