ગાંધીનગરમાં રાહુલના સ્વાગતની તૈયારી પુરજોશમાં

737
gandhi9112017-2.jpg

ગાંધીનગર પ્રદેશ કાર્યાલય ખાતે આજે જિલ્લા કોંગ્રેસના કાર્યકરોની મોટી સંખ્યામાં બેઠક મળી હતી જેમાં રાહુલ ગાંધીના ઉત્તર ગુજરાતમાં સ્વાગત માટેની પણ નીતિ તૈયાર કરવામાં આવી હતી. 
આ પ્રસંગે તાઈજીએ માર્ગદર્શન આપ્યું હતું. કોંગ્રેસના ઈન્ચાર્જ નેતાઓએ હાજર રહી માર્ગદર્શન કર્યું હતું. 
સમગ્ર સંચાલન જિલ્લા પ્રમુખ સૂર્યસિંહ ડાભીએ કર્યું હતું. કોંગ્રેસી કાર્યકર્તામાં ઉત્સાહ પૂર્યો હતો.

Previous articleકોંગ્રેસ દ્વારા નોટબંધી – કાળો દિવસ મનાવાયો
Next articleરાજયમાં અંદાજે ૩૦૦ થી વધુ ઓબ્ઝર્વર અધિકારી ગુજરાત આવશે