વડોદરા અને રાજકોટનું યુવાધન ગરબે ઘુમ્યું…

1512

ચોથા નોરતે વડોદરા અને રાજકોટનું યુવાઘન મનભરીને ગરબે ઘૂમ્યું હતું. વડોદરા શહેરના યુનાઇટેડ વે, વડોદરા નવરાત્રી ફેસ્ટીવલ સહિતના ગરબા ગ્રાઉન્ડ પર યુવાઓમાં તરવરાટ જોવા મળ્યો હતો. વડોદરાના ગરબા ગ્રાઉન્ડ્‌સ પર લાખો ખેલૈયાઓ ઉમટી પડ્‌યા હતા. અને માની આરાધનાની સાથે સાથે ગરબાની રમઝટ બોલાવી હતી તેમજ રાજકોટીયન ગર્લ્સનો અનોખો જ અંદાજ જોવા મળ્યો હતો અને ગરબાની સાથોસાથ સેલ્ફીનો આનંદ ઉઠાવ્યો હતો.

Previous articleગુસ્તાખી માફ
Next articleગુરુગ્રામ ગોળીબાર : જજના પત્નિ, પુત્રનું કરૂણ મોત થયું