ગાયના મૃતદેહને ઉપાડવાની જવાબદારીમાં ગુડાનો નન્નો

786
gandhi11112017-2.jpg

ગુડા વિસ્તારમાં જવાબદારી ગુડાની હોવા છતાં આ વિસ્તારમાં ગાય મરી ગયા બાદ મૃતદેહમાંથી દૂર્ગંધ આવતી હોવા છતાં અને ગુડાને અનેકવાર સ્થાનિકો દ્વારા ફોન કરવા છતાં કોઈ જવાબદારી અમારી થતી નથી તેવો જવાબ મળતાં સ્થાનિકો રોષે ભરાયા હતા. મનપાની જવાબદારી છે તેવું કહીં ગુડામાં ફોન પર જવાબ મળતાં સ્થાનિકોની હાલત કફોડી બની છે. ગાયના નામે રાજકારણ કરવું હોય તો રાજકીય પક્ષો તૈયાર પરંતુ પ્રાથમિક જરૂરિયાત જેવા કામમાં કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. 

Previous articleગાંધીનગરના ખેલાડીઓએ નેશનલ પેરા સ્વીમીંગમાં ૫ ગોલ્ડ, ૪ સિલ્વર મેડલ જીત્યા
Next articleગાંધીનગરમાં રાજકીય પક્ષોને નો એન્ટ્રીના બોર્ડ લાગ્યા