અખંડ આનંદ ગરબા ધૂન

965
bvn812017-5.jpg

ડાયમંડ ચોક ખાતે બહુચરાજી મિત્ર મંડળ અને ડાયમંડ ચોક મિત્ર મંડળ દ્વારા અખંડ આનંદ ગરબા ધૂનનો પ્રોગ્રામ રાખેલ અને તેમાં બહુચરાજી મંદિર, બહુચરાજી મંદિર ભંડારિયા તથા મોટીપા મંડ, નેસવડ બહુચરાજી મંડળ, ખાડિયા કુવા મંડળ વિગેરે મંડળના તમામ લોકો હાજર રહીને ગરબા ધૂન કરેલ. ડાયમંડ ચોક મિત્ર મંડળના પ્રમુખ રાજેશ જોશીએ આ ૧ર કલાકના ગરબા ધૂનનું આયોજન કરેલ.