Uncategorized શિશુવિહારમાં સ્કાઉટ કેમ્પ By admin - November 11, 2017 603 રજાઓ દરમિયાન શિશુવિહાર ઓપન સ્કાઉટ ટ્રુપનો પ્રવેશ તાલીમ શિબિર યોજાઈ ગયો. સ્કાઉટ માસ્ટર કમલેશભાઈ વેગડના માર્ગદર્શન હેઠળ તા.૧ થી પ નવેમ્બર દરમિયાન આગંતુક સ્કાઉટને ગાંઠો, ધ્વજવંદન, ભૂમિ સંકેત, થોક, સ્કાઉટ ધ્વજ વિષયે સવાર-સાંજ સેશનમાં તાલીમ આપવામાં આવેલ.