મહિલા કોંગ્રેસ દ્વારા તાલીમ શિબિર

582
bvn11112017-6.jpg

શહેરના શિવશક્તિ હોલ ખાતે મહિલા કોંગ્રેસ દ્વારા વિધાનસભા ચૂંટણીને લઈને બહેનો માટે તાલીમ શિબિર યોજવામાં આવેલ. જેમાં માસ્ટર કોચ પ્રલયભાઈ રાવલે તાલીમ આપી હતી અને પ્રશ્નોતરી કરેલ. આ શિબિરમાં શહેર પ્રમુખ, રાજેશ જોશી, પૂર્વ પ્રમુખ ડો.રાણીંગા, દર્શનાબેન જોશી, ગીતાબેન મેર, ગવુબેન ચૌહાણ, પારૂલબેન ત્રિવેદી, રામુબેન વાજા, નીતાબેન રાઠોડ, કોમલબેન ત્રિવેદી વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા.