અર્હમ ગ્રુપ દ્વારા જીવ સેવાનું સદ્દકાર્ય કર્યુ

680
bvn532018-11.jpg

પર્યાવરણ અને અબોલ પશુ-પંખીઓ માટે નિઃસ્વાર્થ ભાવે સેવારત અર્હમ ગ્રુપ દ્વારા ઉનાળાના પ્રારંભે જીવ સેવાનું પ્રેરણાદાયી સદ્દકાર્ય કરી સાંપ્રત સમાજને રાહ ચિંધ્યો છે. જૈન શાસન સમ્રાટ શ્રદે નમ્ર મુનિ મહારાજ પ્રેરિત અર્હમ યુવા સેવા ગ્રુપ-ભાવનગર દ્વારા છેલ્લા ૧ વર્ષથી પ્રકૃતિના પરમદૂત એવા મૂક પશુ-પંખીઓ માટે સેવાકિય પ્રવૃત્તિઓ કરી રહ્યું છે.