મજલીશ અને માતમનો કાર્યક્રમ યોજાયો

575
bvn11112017-7.jpg

હઝરત ઈમામ હુસૈન અને તેમના સાથીઓની શહાદતના ચાલીસ દિવસ પુરા થતા ખોજા શિયા ઈશના અસરી જમાત ભાવનગર દ્વારા આજે વડવા તલાવડીમાં મજલીશે હુસૈન અને માતમી ઝુલુસનો કાર્યક્રમ યોજાયેલ. જે અલકા રોડ, મતવા ચોક, શેલારશા થઈ આંબાચોક પહોંચેલ. જ્યાં ખોજા સમાજના લોકોએ ઉપસ્થિત રહી શ્રધ્ધાંજલી પાઠવી હતી.