સીપીએમનું સંમેલન યોજાયું

554
bvn113112017-8.jpg

સીપીએમ દ્વારા આજે મોઢ જ્ઞાતિની મોટાતડની વાડી ખાતે સંમેલન યોજાયું હતું. જેમાં નવા વર્ષની શુભેચ્છા આપવા ઉપરાંત આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ચર્ચા કરાઈ હતી. જ્યારે મંદી, મોંઘવારી, બેરોજગારી સહિતના પ્રશ્ને આંદોલન સાથે દેખાવો કરવાના કાર્યક્રમો ઘડવામાં આવેલ. આ સંમેલનમાં અરૂણ મહેતા, નલીની જાડેજા, અશોક સોમપુરા સહિત આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા.