સમુહ લગ્નોત્સવનું આયોજન

526
bvn113112017-6.jpg

મંગલ ચેરીટેબલ ટ્રસ્ટ ભાવનગર દ્વારા આર્થિક જરૂરીયાતમંદ કન્યાઓના સમુહ લગ્નોત્સવ સિદસર ખાતે યોજવામાં આવ્યા હતા. જેમાં ૧૯ યુગલો લગ્નગ્રંથીથી જોડાયા હતા. આ પ્રસંગે સંતો-મહંતો, આમંત્રિતો તથા શુભેચ્છકો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. જ્યારે કન્યાઓને દાતાઓના સહયોગથી ભેટ-સોગાદો સ્વરૂપે ઘરવખરી સહિતનો કરીયાવર આપવામાં આવ્યો હતો.