પ્રિસાઈડીંગ ઓફિસરોને તાલીમ

854
bvn113112017-5.jpg

આગામી તા.૯ ડિસેમ્બરના રોજ યોજાનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી સંદર્ભે આજે મહિલા કોલેજ ખાતે ભાવનગર પશ્ચિમ વિભાગના મતદાન મથકોના પ્રિસાઈડીંગ અને પોલીંગ ઓફિસરોને તાલીમ આપવાનો કાર્યક્રમ નાયબ મામલતદાર સુમરા, ઉમેશ પટેલ તથા રીટનીંગ ઓફિસર ગોવાણીની ઉપસ્થિતિમાં મતદાન મથકમાં ઈવીએમ, વીવીપેટની પ્રેક્ટીકલ જાણકારી આપવા ઉપરાંત ચૂંટણીલક્ષી કામગીરીથી માહિતગાર કરાયા હતા.

Previous articleદક્ષિણામૂર્તિમાં સુગમ ગીતોનો કાર્યક્રમ
Next articleસમુહ લગ્નોત્સવનું આયોજન