બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઈ

913
bvn14112017-8.jpg

જિલ્લા રમતગમત અધિકારી કચેરી, ભાવનગર શહેર દ્વારા આજે યશવંતરાય નાટ્યગૃહ ખાતે બાળપ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન કરેલ. જેમાં વક્તૃત્વ સ્પર્ધા, સમુહ ગીત, લોકનૃત્ય, લોકવાર્તા, લોકવાદ્ય, લગ્નગીત, લોકગીત, એકપાત્રીય અભિનય, નિબંધ, ભજન, સર્જનાત્મક કામગીરી અને ચિત્રકલા જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી. કુલ ૩પ૦ બાળ કલાકારોએ ભાગ લીધેલ.