પોલીસનું નાઈટ ચેકીંગ

662
bvn15112017-9.jpg

આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને આઈ.જી. તથા એસ.પી.ની સુચનાથી પોલીસ દ્વારા નાઈટ ચેકીંગ શરૂ કરાયું છે. જેમાં સી ડીવીઝન પોલીસ સ્ટાફ દ્વારા લાકડીયા પુલ પાસે શહેરમાં આવતા તથા બહાર જતા વાહનોનું તથા તેના સામાનનું ચેકીંગ કર્યુ હતું. જો કે કશુ વાંધાજનક મળ્યું ન હતું.