તગડી નજીક અશ્વિનના પૂતળાનું દહન

738
bvn15112017-7.jpg

પાટીદાર અનામત આંદોલન સમિતિની ઘોઘાની ટીમ દ્વારા આજે તગડી નજીક હાર્દિક પટેલના વિરોધી એવા અશ્વિન સાંકડાસરીયાના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું અને સુત્રોચ્ચાર કરાયા હતા.